________________
મુખ્ય સૂચના.
સંવત ૧૮૬૮ નું પહેલું એટલે વિવિધ ગ્રંથમાળાનું તેરમું પુસ્તક થોડાજ દિવસમાં દરેક ગ્રાહકપર વી. પી. થી રવાના થનાર છે; માટે મુંબઈ, અમદાવાદ, ભાવનગર, નડિયાદ તેમજ દરેક સ્થળના ગ્રાહ. કામાંથી જેમને પણ હરકોઈ કારણે ગ્રાહક તરીકે ચાલુ રહેવા મરજી ન હોય તેમણે તુરતજ તે વિષેની ખબર આ સાથે મોકલેલા છાપેલા કર્ડપર નીચેને શિરિનામે લખી જણવવી. જેઓએ એકજ વર્ષ માટે ગ્રાહક થવા લખ્યું હોય તેમણે પણ બીજા વર્ષ માટેની ના આ પ્રસંગે લખવા તસ્દી લેવી.
જેમને ચોથા કે ત્રીજા વર્ગમાંથી બદલીને ત્રીજા કે બીજા વર્ગમાં ગ્રાહક થવું હોય તેમણે પણ સુરતમાં લખી જણુવવું.
જેમને પિતાનું શિરનામું નવા વર્ષથી બદલવાનું હોય તેમણે પણ સુરતમાં લખી જણાવવું.
આ સાથેના કાર્યમાં ઉપલી દરેક બાબત આપેલી છે, માટે એમાંની એક યા વધુ જેટલી બાબતો જેમને લખવાની હોય તેમણે તેટલી કાયમ રાખી બાકીને ભાગ છેકી નાખીને કાર્ડ સત્વર રવાના કરવું. જેમને એમાંનું કશું લખવાનું ન હોય, અને ગ્રાહક ચાલુ રહેવું * હેય તેમણે આ કાર્ડ મોકલવા જરૂર નથી.
આ ગ્રંથમાળા રવાના થયેથી દસ દિવસ સુધીમાં જેમના તરફથી નાને કે બીજે, કોઈ પત્ર નહિ મળે તેમની આવતા વર્ષમાં
ગ્રાહક રહેવા સંમતિ સમજીને સંવત ૧૮૬૮ નું પહેલું પુસ્તક હેમરાપર - સુરતમાં વી. પી. થી રવાના થશે. જે અવશ્ય તેમણે સ્વિકારવું જઈશ.
વ્યવસ્થાપક –સસ્ત સાહિત્યવર્ધક કાર્યાલયની શાખા અમદાવાદ,
Scanned by CamScanner