________________
આ વિષેની લંબાણ સમાલોચના (રીવ્યુ) લઈને મુંબઈના દૈનિક “સાંજ
વર્તમાન ” પત્રના માલિક અને વ્યવસ્થાપક મહાશયે આ કાર્યમાં જે. સહાયતા કરી છે, તે બદલ હેમને અને ખાસ ઉપકાર માનવામાં આવે છે.
લુહાણમિત્ર, વડોદરાવત્સલ, ગુર્જર બ્રાહ્મણ, સત્ય, કેળવણી, ભારત જીવન, આનંદ, મોઢશુભેચ્છક, શિક્ષક, પટેલ બંધુ, કડવાવિજય, વૈવકલ્પતરૂ, વનિતાવિજ્ઞાન, ધન્વન્તરી, કરેનેશનએડવરટાઈઝર, સુંદરીસુબોધજ્ઞાનસુધા, માસિકમિત્ર, ઉનેવાળ અસ્પૃદય, દિગંબર જૈન, જૈનસમાચાર, ઈત્યાદિ સાપ્તાહિક અને માસિક પત્રમાં હેના સુગ્ય અધિપતિઓએ “વિવિધ ગ્રંથમાળા”ની તથા અન્ય પુસ્તકોની સમાલોચના લેવા સાથે જે શુભેચ્છાઓ અને સદભાવ ગ્રંથમાળાના શરૂઆતના સમયમાં દર્શાવ્યો છે, અને જે સૂચનાઓ કરી છે, તે બદલ તે દરેક
મહાશયને પણ ખાસ આભાર પ્રદર્શિત કરવામાં આવે છે. - બુદ્ધિપ્રકાશ, મેવાડાબ્રહ્મનાદ, નાગરવિજય, ગદ્યપદ્યસંગ્રહ, ધર્મ- પ્રદી૫ ઇત્યાદિ માંસિકપત્રના તંત્રી મહાશયોએ ૫ણું જનાનાં હેડ
બીલ વિના ખર્ચે વહેપીને આ કાર્યમાં ઉપકાર કર્યો છે. તે ઉપર જણાવ્યામાંનાં ઘણુંખરાં પડ્યાએ તથા વૈષ્ણવધર્મપ્રકાશ, | લોકહિતાદર્શ, ચંદ્રપ્રકાશ, સત્યવિજય, લોકપ્રિયવાર્તામાળા, બ્રાહ્મણધર્મ,
જીજ્ઞાસુ ઈત્યાદિ પત્રાના અધિપતિઓએ જાહેરખબર તથા હેન્ડબીલો અરસપરસ વિના ખર્ચે લેવા આપવાની ઉત્તમ અને આવશ્યક રૂઢી આ ગ્રંથમાળા પ્રત્યે અંગીકાર કરીને જે સહાનુભૂતિ દર્શાવી છે તે બદલ તે દરેક મહાશયને પણું આભાર માનવા જોઈએ.
સર્વના પ્રેરક અને અનેક મહદ્ ગુણશ્ચર્ય સંપન્ન છતાં સર્વથી, પર નિર્લેપ, અર્તા મહેશ્વરના પુણ્યપ્રદ સ્મરણપૂર્વક ૩ રાત્તિ રાજિત રાત્તિઃ સ્થળ-મુંબઇ, શરદપૂર્ણિમા સંવત ૧૯૬૭. ભિક્ષુ અખંડાનંદમંત્રી, સ. સા. વ કાર્યાલય”
Scanned by CamScanner