________________
- ૧૧
નિયમ કરતાં આમ કંઇપણ વિશેષ ૨જી કરી શકાય એ આ નદની વાત છે; છતાં કોઈ વ સહજ ઓછી સંખ્યા આવે, તે વાંચનારે આવી વિશેષતા યાદ લાવીને નારાજ થવું જોઈએ નહિ.
સુરતમાં “વિવિધ ગ્રંથમાળા”ના બેજાર માલક અસદી ની ૨૩૦૦ મત દરમાસે છપાવવાનું રાખ્યું હતું, પરંતુ સમાજની તેના તારા જે અસાધારણ રૂચિ થોડાજ ભાસમાં પ્રતિત થઈ તે ઉપરથી એટલી પ્રતા થોડી પડવા સંભવ જણાતાં પાંચમાથી નવમા પુસ્તક સુધી હેની ૩૩૦૦ પ્રત છપાવવાનું રાખ્યું હતું, અને તે પછી ઉપલા વર્ગનાં ગ્રાહકોની અછતને લીધે લવાજમ વધારવું પડવાનો પ્રશ્ન જાગતાં તે માટે આવશ્યક પાંચહજાર ગ્રાહકોને પહોંચી વળાય તે સારૂ ૫૦૦૦ પત છપાવવાનું રાખ્યું હતું; તથા પાછલાં પુસ્તકોની ખૂટતી પ્રતિ ફરીથી છપાવી લેવામાં આવી હતી.
આ પ્રમાણે છપાવવાની વ્યવસ્થાને બેજો વધી જવાથી તેમજ અજમાયશ તથા તાકીદને ખાતર જુદાં જુદાં પ્રેસ અને માણસદ્ધારા કામ લેવું પડતાં પુસ્તકોની છપાઈ, ફોલ્ડીંગ અને બંધાઈ બાબતમાં કેટલેક અંશે ન્યૂનતા વેઠવી પડી હતી. શરૂઆતનાજ વર્ષમાં એવી ન્યૂનતા આવી અરૂચિના કારણરૂપ થઈ પડે; એ અઠીક છતાં નવિન કામમાં સાવચેતી રાખવા ઉપરાંત બીજું પરિણામ હેનું નહતું. પ્રભુ કૃપાએ હવે એ બાબતમાં પણ સુવ્યવસ્થા આવવા માંડી છે.'
“વિવિધ ગ્રંથમાળા” ના પહેલા વર્ષમાં અનેક સજજને અને ગ્રાહકોની મહેનત છતાં પાંચહજાર ગ્રાહકે પુરા ન થવાથી દરમાસની ચિલકે રહેલી વધારાની બબેહજાર પ્રતો ખાતે દોઢથી બે હજાર રૂા. ની ભીડ અને બને તેટલી મહેનત તથા કરકસરથી કામ લેવાયા છતાં હજારેક રૂપિયા સુધીની બેટ આ સંસ્થાને ભેગવવી પડશે; જેને વિગતે હિસાબ અવકાશ તૈયાર થયે પ્રસિદ્ધ થશે.
*
Scanned by CamScanner