________________
૨૦.
બનપણાનો ગુણ જોખમે તે ન હોય, અને વ્યવસ્થાને મુખ્ય આધાર
માની વિવિધ વ્યક્તિ પર રહેલો હોય, વળી એવા S અને પોડા માણસે કામ લેવાનું હોય, ત્યારે તેમ થાય એ સંભ. ને છે. દિવસે દિવસે સંયોગે સુધરવા સાથે આ બાબતમાં પણ સુધારો થયો સંભવ છે.
નિયમિત સમય કરતાં કોઈ કોઈ પુસ્તક વહેલું પણ મોકલી થયું છે. આવતા વર્ષમાં એવા પ્રસંગે વિશેષ બને તેમ છે. જલદી રવાના કરવાથી વ્યવસ્થામાં પણ કેટલીક સુગમતાજ થાય છે. નિષમિત સમય કરતાં વહેલું મળે તોપણ ન રૂચે એવા કેટલાક વાંચકબધા પાસે એટલી છૂટ માગવાની કે ખાતાની સુગમતા અર્થે એ પાર ચલાવી લેવા પડશે.
આ પ્રથમ વર્ષનાં બાર પુસ્તકો (મણકાઓ) મળીને તેમાં કુલ લખાણ ૮૫ ફોર્મ જેટલું અને દર ફોર્મનાં સળ પૃષ્ટ મુજબ કુલ ૧૫૦ પૂછ જેટલું હતું. જેમાંથી નિયમ પ્રમાણે બહારની મૂલ્ય લઈ દાખલ કરેલી જાહેરખબરો શુમારે પચ્ચીસેક પૃષ્ટની બાદ થતાં નદી yટ ૧૪૮૫ રહે છે, જેમાં નિયમાનુસાર આ ખાતા તરફની શુમારે ૨૫ પૃટની તેમજ બહારનાં માસિક ઇ. ની બદલામાં લીધેલી તથા અનાથાશ્રમની મુફત લીધેલી શુમારે ૨૫ પૃષ્ટની જાહેરખબર પણ આવી જાય છે.
જે જે પુસ્તકો બીજી વખત છપાવવાં પડેલાં તેની તે બીજી આત્તિ ઉપરથી જ ઉપલી સંખ્યા આપેલી છે; પહેલી આવૃત્તિની થતા પ્રમાણે ગણતાં તેમાં ખાતા તરાની તથા બદલાની જાહેરખબરો વધુ હોવાથી ઉપલી સંખ્યામાં શમાર ૫ પૃદનો વધારો થશે. 4 ઉપર જણાવેલી ૧૪૮૫ પૃષ્ઠની નાની સંખ્યા ઉપરાંત આ વર્ધમાં બ છબી આપવામાં આવી છે. જેના ખર્ચના બલા જોગી પુષ્ટ સંખ્યા નિયમ પ્રમાણે દેહ હજાર પટ્ટમાંથી ઓછીજ અપાવી જોઇએ.
Scanned by CamScanner