________________
અધીમાં સો ગ્રાહકો પણ આ વર્ગનાં નહિ થાય તે તે પછી તે ચાલુ
રહેવું મુશ્કેલ છે.
સહાયકવર્ગ. પહેલો વર્ગ, અને બીજા વર્ગનાં ગ્રાહકો માટે છેનાની શરૂઆતમાં સારી સભર વારસા તેમાં એક આવી પણ ગણતરી હતી કે, જે શ્રીમાનો ખુશામતપ્રિય હાય હેમને પણ જન ડિતને ખાતર તે પ્રકારવડે ગ્રાહક થવા હમજાવી તે વર્ગોનાં ગ્રાહક વધે તેમ કરવું. - જે આ યન બની શક્યો હોત તો કબૂલ કરવું જોઈએ કે તે વગનાં વિશેષ ગ્રાહકો મેળવી શકાયાં હેત; પરંતુ ગ્રંથમાળાની શરૂઆત થતાંજ ખાતાને એક અગત્યને માણસ બિમાર પડી જવાથી અને તે સ્થાતિ અદ્યાપી સુધી આખું વર્ષ પહેચવાથી, તદન નવિન બિને અનુભવી માણસોથી, અને તે પણ ખર્ચની સગવડના અભાવે ઓછો પગારના માણસોથી-કામ લેવું પડવાને લીધે, તથા વ્યવસ્થાને બેજે મોટા ભાગે જાતે જ ઉઠાવી લેવો પડવાને લીધે, તેવા પ્રયાસ ખાતે કશું જ કરી શકાયું નહિ; અને વર્ષ પૂરું થઈ ગયું. બીજા હાથપર ત્રીજા અને ચોથા વર્ગના ગ્રાહકોનું પ્રમાણ ઠીક વધતું જોઇ હેમ નીજ મદદવડે તે વર્ગોનાં પાંચહજાર ગ્રાહકો સંવાર પૂરાં કરી શકાવાની
અને તેમ થતાં ઉપલા વર્ગો વિના પણ ચલાવી શકાવાની-આશા ઉત્પન્ન થઈ આવીજેથી તે પ્રકારનો પ્રયાસ કરવાને મૂળ વિચાર આપે આ૫-ફરી તેનો અમલ થવા જરૂર ન જણાય ત્યાં સુધી, માટે–શાન્ત થયો.
અત્યાર સુધીમાં ત્રીજા વર્ગનાં (વાર્ષિક રૂા. ૩-૦-૦ વાળાં) ત્રણસે આશરે ગ્રાહક થયેલાં છે. આ વર્ગનાં પુસ્તક પાકા પૂઠાનો
હોય છે; પણ કાગળો તેમાં ચોથા વર્ગના જેવાજ વપરાતા તે હવેથી (આવતા કારતક માસથી ) ઉંચી જાતના એટલે કે ૫૦ રતલી ગ્લેજ અથવા તો તે વજનના એન્ટીક પેપર વાપરવા ગાઠવણ કરી છે. એક
Scanned by CamScanner