Book Title: Aksharmala
Author(s): Chotalal Kalidas Kavi
Publisher: Sastu Sahitya Vardhak Mitra Mandal

View full book text
Previous | Next

Page 16
________________ મમાંથી વાલીયા ખર્ચને સોની સેજના આવા જણાય હેમની પાસેથી વાર્ષિક રૂા. ૧૨-૦-૦ ની મદદ મેળવવાના હતુથી સહાયક વર્ગની ગોઠવણ કરવામાં આવી હતી. ઉપલી ગોઠવણમાં વાર્ષિક મૂલ્યની યોજના એવા ધોરણથી છ હતી, કે જેથી વ્યવસ્થા ખર્ચને સારો હિસ્સો ઉપલા વર્ગના લવાજભમાંથી વસુલ થાય, અને નીચેના બે વર્ગોને શિર તે બેજે ઓછો રહે ઉંચા વર્ગોના સંબંધમાં સંતોષકારક પરિણામ ન જણાય તે વ્યવસ્થા ખર્ચ નિભાવવાની મુશીબત સ્પષ્ટ જ હતી; પરંતુ તેમજ થાય તે પ્રથમ વર્ષની ખટમાં આ ખાતાના ફંડને જતું કરી, બીજા વર્ષથી લવાજમ વધારવું, અથવા તે અન્ય કઈ માર્ગ અનુભવથી દેખાય તે લે, એવો વિચાર રાખીને ગરીબ અને મધ્યમ વર્ગને બને તેટલા ઓછા મૂલ્ય ગ્રંથમાળા પૂરી પાડવાની અજમાયશ શરૂ કરવામાં આવી હતી. - અત્યાર સુધીમાં એમાંના સહાયક વર્ગમાં માત્ર એક જ નામ હડાલાના દરબારશ્રી વાળા વાજસુર મહાશયનું આવેલું છે. અને પુત્રના પગ પારણમાંથી જ હમજતાં પહેલા વર્ગનાં પુસ્તકો તૈયાર કરવાનું તે ત્રીજા મણકાથી જ બંધ રાખવામાં આવ્યું હતું. આ બીજો વર્ગ જેનું વાર્ષિક મૂલ્ય રૂા. ૬-૦-૦ છે, તેનાં ગ્રાહકો અત્યાર સુધીમાં ૨૦ થી ૨૫ થએલાં છે, જ્યારે પ્રતો તે વર્ગને લગતી દર માસે સે સે તૈયાર કરાવવી પડી છે; આથી શિલાક રહેલી પ્રત બદલ ત્રણસો ચા વધુ રકમની ભીડ સંસ્થામાં પેઠી છે. ' ' આ વિગેરે કારણોથી આ બીજા વર્ગનાં ગ્રાહકો વધે તેમ કરવા જરૂર હમજી, એ વર્ગપરના ખર્ચના વધારાને બાજે કમી કરીને તથા તેમાં કોગળા હવેથી ૫૦ રતલી ગ્લેજ અથવા એન્ટીક પેપર વાપરવાનું અને પૂઠાં જેવાં ને તેવાં સોનેરી કરાવવાનું કાયમ રાખીને, વાર્ષિક લવાજમ રૂ. ૬-૦-૦ ને બદલે રૂ. ૪–૮–૦ એટલે કે રૂ. ૧-૪-૦ આવતા વર્ષથી ઓછી હોવાનું ઠરાવવામાં આવ્યું છે. બીજા વર્ષની આખર Scanned by CamScanner છે. અને પુરા બાકથીજ બધું , વર્ગનાં

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112