________________
આવવાને અસાધારણ બનાવ, ગુજરાત તા છે, પણ આખા હિન્દુસ્થાનના સાહિત્યના ઇતિહાસમાં કોઈ પણ માસિક કે ગ્રંથમાળાના સંબંધમાં બન્યો છે? અમારી જાણમાં તો તે નથી..
આ બનાવ શું સૂચવે છે, તેને કાંઈ વિચાર અમારા ગાડરિયા પ્રવાહ વહેતા પરોપકારી પુરૂષોને આવશે ?
- ગ્રાહકેને ધન્યવાદ, પ્રિય વાંચક બંધુઓ. આ બનાવમાં દર્શાવેલા ઉત્કટ ઉત્સાહ બદલ હમને જેટલે ધન્યવાદ આપીએ તેટલો થોડે છે. આ ઉત્સાહથી હમે દર્શાવી આપ્યું છે કે અત્યાર સુધી તમારી સ્થીતિને બંધ. બેસ્તી કિંમતે ઉત્તમ વાંચન પૂરું પાડવામાં ન આવવાથી જ હમે હેનાથી ઘણે ભાગે વિમુખ રહ્યા છે. ઉત્તમ વાંચન માટેની આતુરતા દર્શાવી આપવાને માટે હમારા તરફનું આથી વિશેષ જ્વલંત અને અસાધારણ દૃષ્ટાંત બીજું કયું હોઈ શકે?
- દેશમાંના પોપકારીઓ માટે આશ્ચર્ય
દેશમાં બીજા અનેક પ્રકારના પરોપકારની ચર્ચાઓ અને શરૂ આત થવા છતાં, આવી એક અતિ અગત્યની બાબત અત્યાર સુધી બાજુપર રહી ગઈ, એમાં વિશેષ વાંક કે અજ્ઞાનતા તે આપણું પરોપકારી વર્ગની છે. સમાજને દરવનારામાં ગણુતા વર્તમાનપત્રકારે અને લેખકોમાંના જેઓ ધંધાદારી ગ્રંથકાર કે ગ્રંથ પ્રકાશકો પણ હોય, તેવાઓ તે પિતાની કમાણીમાં ક્ષતિ પહોંચવાના સ્વાર્થી અને મિથ્યાભયને લીધે આવી અગત્યની બાબત તરફ પરેપકારી લેકનું ધ્યાન ન ખેંચતાં ઉલટા એક યા બીજી રીતે તેની વિરુદ્ધમાં પણ ભાગ લે એ દેખાતુજ છે, પરંતુ પરોપકારી મનુષ્યોની સમક્ષ તે બાઈબલ સાસાંઈટીનો, તેમજ યુરોપના વહેપારીયાધારા સસ્તી કિંમતે પ્રસિદ્ધ ૧ પુષ્કળ ઉત્તમ પુસ્તકોને દાખલો સ્પષ્ટ છતાં તેઓની દષ્ટિ અત્યાર અગાઉ અને હજી પણ આ બાબત તરફ કેમ પહોચી શકી
Scanned by CamScanner