________________
૨૭
નહિં, અને પહોંચી શકતી નથી, એ ખરેખર તેમની વિચારશક્તિ માટે આશ્ચર્ય ઉપજાવનારૂં છે!
\
આ ભારતના પરાપકારી મહાશયેા ! અત્યાર સુધી તા માત્ર સદાત્રતા કહાડવામાં અને ભેાજના જમાડવા જેવી ખાખતામાંજ મુખ્ય કરીને તમારી ધર્મબુદ્ધિ આવી રહી હતી; હવે કંઇક વધારે > હમજણુ આવતાં હમે સૂત્રો, કૅલેજો, યુનિવર્સિટીઓ, હાસ્પીટલા, અને સેનીટેરીયમેા ઇત્યાદિ સત્ કાર્યો તરફ્ ધ્યાન આપવા માંડયું છે ખરું, અને તે ધન્યવાદનેજ પાત્ર છે; પરંતુ બધુ ! કૉલેજોમાં ગયા વિનાજ પેાતાનું જીવન ગાળનારા અને કાલેજો છેાડયા પછીની જીઈંગી શરૂ કરી ચૂકેલા તથા અસખ્ય ગામડાંના આછું ભણેલાઓ માટે, આ દેશની ગરીબાઈને મ ધર્મસ્તા અતિ અલ્પ મૂલ્યે અને વિના મૂલ્યે ઉમદા વાંચન ફેલાવવાની અગત્ય હજી પણ મને કેમ હમજાતી નથી ! જે દેશને હમે અનેક પ્રકારે ‘ઉન્નત જોઇને હેમનું અનુકરણ કરવા માગેા છે તે દેશની ઉન્નતિમાં ઉત્તમ વાંચને કેટલા બધા અગત્યના ભાગ ૧જાવ્યા છે અને મા જાય છે, તથા ત્યાંના લેાકાની ભારે આવક છતાં ઉત્તમ વાંચન ત્યાં કેટલું બધું સસ્તું-વહેપારીયા અને પરાપકારી સંસ્થાએદારા–મળી શકે છે, એ વાત સ્વયં હમારી બુદ્ધિથી નથી હુમાતી ? ખરેખર તેમજ હોય તેા ત્યાંના લોકોને જરા પૂછી તા જીએ? અને એ ભલા માણસા ! એટલા પૈસા અને એટલા સસ્તા વાંચનની સગવડા છતાં પણ અમેરિકા જેવા ઉન્નત દેશમાં પણ છ તદ્દન મત વાંચન પુરૂં પાડવાની યેાજનાએ કરવાની જરૂર ત્યાંના મહાન પરાપકારી ધનવાનાને લાગે છે, અને તેથી સરકારની પુરતી મદદ ઉપરાંત તે ખાતે ત્યાં કરાડા રૂપિયા દર વર્ષે પરાપકાર દૃષ્ટિએ ખર્ચવામાં આવે છે; આ બધું હમને કઇ વિચારવા જેવું લાગશે ભુ હમારાપર દયા કર !!
મ
Scanned by CamScanner