________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવદર્શન. ગુમ થાયતના
જિનેશ્વર પ્રભુ તરફ પૂજ્યભાવ રજુ કરવા સર્વ કેઈને હક્ક છે. કારણ કે એ શુભ ધર્મ ભાવના છે. એ ધર્મ-લાગણીને વશ થઈ જે ફુરણ અંતરમાં થયું છે તે જેવીને તેવી સ્થિતિમાં રજુ કર્યું છે. તેમાં અવશ્ય ભૂલે થઈ હશે તે માટે ઉદાર મહાનુભાવો ઉદાર વૃત્તિ જ સેવશે એમ આશા રાખું છું.
આ પુસ્તિકાનાં પ્રફ સુધારવામાં મારા પૂજ્ય વડીલ ગુરુબંધુ પ્રસિદ્ધવક્તા, સાહિત્યપ્રેમી, કવિરને શ્રીમાન મુનિરાજ શ્રી હેમેન્દ્રસાગરજીએ ઘણી મદદ કરી છે તે માટે હું તેમને
www.kobatirth.org
For Private And Personal Use Only