Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 59
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫) ચુક્યા છે ધર્મનો પંથ રે, મનુજ ભવ સફળ કરી . . ૫ બંધાવ્યા હેલને બાગને વસાવ્યા, દીધાં ન દીનને દાન રે. મનુજ ભવ સફળ કરી યે. તે ૬ મેજ કેરાં સાધનામાં માનવતા ભૂલ્યા, પામ્યા ન ધર્મ કાર્ચ મર્મ રે, મનુજ ભવ સફળ કરી છે. જે ૭૫ ધર્મના જહાજમાં બેસી ભવિજન ! પામે ગુરૂજી સુકાન રે, મનુજ ભવ સફળ કરી . છે ૮ બુદ્ધિને જોડે ધર્મના સુપંથમાં, લક્ષ્મીસાગરને પમાય રે, મનુજ ભવ સફળ કરી લો. ૫ ૯ = = = www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92