Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 68
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૪) આત્માના પ્રેમરવની મધુ બંસી ઉર વાગી, હેમેન્દ્ર કેરા ચિત્તે, સુમતિની ધૂન લાગીસુમતિ. . ૭ પામેલ–શાંતિનાથ-સ્તવન, (રાગ- નાગર વેલીઓ પાવ) ગાજે જગમાં જય જયકાર, શાંતિનાથ પ્રભુ જિનરાજ, પાપે દર્શન દિવ્ય અપાર, સ્થા વિશ્વ શાંતિરાજ-ગાજે. અચિરા નંદન દર્શનથી, મૃગલાંછનના સ્પર્શ નથી, મારાં ઉઘડ્યાં આત્મદ્વાર, શાંતિનાથ પ્રભુ જિનરાજ. | ૧ | પામેલ ધામે મૂર્તિ સેહે, નિરખી ભવિજનનાં મન મેહે, થાયે ભક્તિથી ભવપાર, શાંતિનાથ પ્રભુ જિનરાજ. છે ૨૫ લાખ વંદન તારા ચરણે, આ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92