Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 81
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૭) દાને નાગને, ધરણેન્દ્રપદ સ્થાપિત કરી; જગમાં જીવદયાનો જયકાર કરે- સ્વામી. કે પરણ્યા પ્રજાવતી, આગ્રહે નિજ માતના ને તાતના; પણ ચિત્તમાં ભારે રહ્યા, એ ભેગમાં વૈરાગ્યના; ભેગા કર્મોદયે વ્યવહાર ધરે–સ્વામી. છે નિજ નમ્રતાને દાખવી, નીતિ–પથ ઉજજવલ કર્યો; ઋણ મુક્ત વસુધાને કરી, ઉર દાનને મંત્ર જ ધર્યો; લઈ સંયમ કેવળજ્ઞાન વરસ્વામી. છે ૬ વર્ષ શત પુરાં કરી જયવન્ત જગપાલક થયા; સમેત શિખરે પાર્શ્વ પ્રભુ, નિર્વાણ પદવીને વર્યા, નવ હાથ ઉંચી પ્રભુ કાય રે સ્વામી. છે ૭૫ અમૃત સમી વાણું પ્રભુની, અજિતપદવી આપતી; બુદ્ધિ નિર્મળ જે કરે ને આત્મ–બંસી બજાવતી; મુનિ હેમેન્દ્ર પ્રભુના ગાને તરે–સ્વામી. ૮ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92