Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 80
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પાર્શ્વનાથ જન્મકલ્યાણક. ( રાગ - મેરે મેલા બુલાલે મદીને છે ) સ્વામી પાર્થ પ્રભુને, ભવિ ભ સ્મરે, અતિ–લાંછન લાંછન હીન ખરેટેક. દશમ પ્રાણતથી ચવ્યા, વામા કુખેથી અવતર્યા, શુભ નીલ દેહે ભતા, સુખકર સદા શાંતિભર્યા, જ્યારે હર્ષે જગત ઋતુરંગ ધરે–સ્વામી. છે ૧ દિકુ કુમારી દિવ્ય છથન, કાર્ય સૂતિકાનું કરે; ઈન્દ્ર ચેસઠ શિર કરે, અભિષેક મેરૂ શિખરે; જન્મ મહોત્સવ અશ્વસેન તાત કરે સ્વામી. છે ૨ જન્મ કલ્યાણક પ્રભુનું પિષ વદી દશમી બને; સફળ થાતે જન્મ ભજતાં-આજ દિન પ્રભુ નામને; આજે તપ એકાશન ભવ્ય રે–સ્વામી. છે ૩૫ અજ્ઞાનમય કિયા કમઠની, કહી દીધી છે આકરીઃ નવકાર www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92