Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 190 )
યોગ વિધિમાં જે; શુભ છત્રીસ ગુણગણી રાજે; ગભીર ગિરા ગર્જન ગાજેાજની ૧ શુભ ગ્રંથ એકસા આઠ લખ્યા, એષામૃત ભવિજન હરખા; સૂરિ ચનિષ્ઠ ગુરુન પરપ્પા-સજની ૨ રચી જૈનગીતા અતિશય સારી, વચને વચને જે સુખકારી; ગુરુ સિદ્ધપુરુષ પાવનકારી--સજની ૩ ગંગા રેલાવી જ્ઞાન તણી, ગુર્જર ભુમિના ગુરુ ક્રિય મણિ; ભવિ નિળ થા ગ્રંથ ભણી-સજની ૪ ગુરુ અજિત નાય ભવથી તરવા, ગાએ પ્રેમે ગુરુજી ગરવા લક્ષ્મીસાગર શિવસુખ વરવા-સજની ૫
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92