Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૪). કરજે, વિવેક તું શાને ભૂ૦ ૨ સંસ્કાર પામે સજજનની પાસે, જીવન આ મેર જ્ઞાનની સુવાસે; લાખ ચોરાશી ફેરી હરજે--વિવેક તું શાને ભૂ૦ ૩ કથાર કુન્દન બને મણિના સ્પશે, જ્ઞાનીની વાણીમાં જ્ઞાનામૃત વરસે, ગુરુ પામી સન્માર્ગે તું જાજે–વિવેક તું શાને ભૂ૦ ૪ અજિત પદવી અપાવે ગુરુવર, ગુરજી આપ સંસકાર સુંદર; મુનિ હેમેન્દ્ર શિવધામ પામે-વિવેક તું શાને ભૂલ્ય૦ ૫
સતપંથ. ( રાગ બિહાગ ) ઊંધા પંથે જાય ચેતન ! કયમ બંધનમાં ફસાય?—ટેક. વિયરસના સેવન
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92