Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 86
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૨) તેના સ્પર્શ કથીર સોનું થાય; લક્ષ્મીસાગર ગુરુગુણ ગાયે-સાહેલી" મુનિરાજશ્રી હેમેન્દ્રસાગરજીની ગહુલી ( રાગ- ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ ) ભાવે ગુરજીને વંદીયે રે બહેન, પ્રતાપી ભવ્ય મહારાજ રે–ભાવે ટેક. હેમેન્દ્રસાગર શેભતા રે બહેન, હેમ સમા દિવ્ય ને પવિત્ર રે–ભા. ૧ શાસનની સેવા બજાવતા રે બહેન, સદ્ગુણી શાસ્ત્રપ્રવીણ રે–ભા. ૨ દિપાવ્યું ચારિત્ર ઉજળું રે હેન, અર્ચા બધામૃત પાન રે ભાવે ૩ વદને પ્રમોદભાવ દપતો રે હન, જયવન્ત શ્રેષ્ઠ કવિરાચરે-જાવે ૪માનવ, રાજેજ ચરણે નમે રે હેન, નિર્મોહી નમ્ર ગુર www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92