Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૧) આચાર્યદેવ અજિતસાગર સુરીશ્વરની
ગહેલી. રોગ-માજ ગુંથી લાવ ગુણયલ ગજરો ) - સાહેલી ગુરુદેવની શુભ વાણી, જેને ભવિજને હરએ વખાણું–સાહેલી ટેક. સૂરિ અજિતસાગરજી બિરાજે, વાણું ગંભીર સાગર જેવી ગાજે; જ્ઞાન ઝરણાં વહે છે અવાજે
સાહેલી૧ સિદ્ધ વક્તા ને શાંત સ્વભાવી, વાચસ્પતિ સમ વાણી ગજાવી ધર્મભાવના સાચી જગાવી–સાહેલી. ૨ કવિ કોવિંદ શા વિશારદ, ધર્મશાના સાચા વિચા રક; દિવ્ય જ્ઞાની ગુરુ ભવતારક –સાહેલી. ૩ ભવ્ય મુદ્રા સૂરીશ્વરની શોભે, જેવા પ્રેમથી ભવિજન થોભે; વાણી ગજેન ઉરને પ્રલોભે -સાહેલી ૪ ગુરુ પારસમણિ કહેવાયે,
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92