Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 83
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉઘાડ્યાં ચંપાદ્વાર રે, શ્રેષ્ઠ ધર્મ પાળજે– સુખી. ૬ શૂળી બની ગઈ હેમનું હાસન, સુદર્શન ધર્માવતાર રે, શ્રેષ્ઠ ધર્મ પાળજે-સખી. છો કઠિન વ્રત પાળે એ મન વા કાયધી, પામો અજિતપદ સાર રે, શ્રેષ્ઠ ધર્મ પાળજે–સખી. | ૮ શીયળને પાળવા રાખો પ્રવીણત, હેમેન્દ્ર થાએ ભવપાર રે, શ્રેષ્ઠ ધર્મ પાળજે– સખી. ૯ ગિનિઝ બુદ્ધિસાગર સુરીશ્વરની ગહુલી ( રામ- રાણો ચંદ છે.) સજની શાણી બુદ્ધિસાગર સૂરિવરના ગુણ ગાઈએ, ગુરુની વાણું અમત સમ સુખકારી દિવ્ય વખાણીએટેક. પારંગત www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92