________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉઘાડ્યાં ચંપાદ્વાર રે, શ્રેષ્ઠ ધર્મ પાળજે– સુખી. ૬ શૂળી બની ગઈ હેમનું
હાસન, સુદર્શન ધર્માવતાર રે, શ્રેષ્ઠ ધર્મ પાળજે-સખી. છો કઠિન વ્રત પાળે એ મન વા કાયધી, પામો અજિતપદ સાર રે, શ્રેષ્ઠ ધર્મ પાળજે–સખી. | ૮ શીયળને પાળવા રાખો પ્રવીણત, હેમેન્દ્ર થાએ ભવપાર રે, શ્રેષ્ઠ ધર્મ પાળજે– સખી. ૯
ગિનિઝ બુદ્ધિસાગર સુરીશ્વરની ગહુલી
( રામ- રાણો ચંદ છે.)
સજની શાણી બુદ્ધિસાગર સૂરિવરના ગુણ ગાઈએ, ગુરુની વાણું અમત સમ સુખકારી દિવ્ય વખાણીએટેક. પારંગત
www.kobatirth.org
For Private And Personal Use Only