Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૮)
શીલ-મહિમા. ( જનેતાએ દીકરીને સાડી સાસરે )
સખી શાણી શીયલવ્રત શ્રેષ્ઠ પાળજે, સુખને સાગર શીલધર્મ એ અનુપમ, ચારિત્ર ઉત્તમ પળે સાહેલડી–સખી. | ૧ | દમયંતી, સીતા, દ્રોપદી સતીના, પવિત્ર પંથે પદ્ધ ધાર રે, શ્રેષ્ઠ ધર્મ પાળજે– સખી. ૨ જાગે નિર્મળતા શીયલ પ્રભાવથી, આત્માનાં ઉઘડે દ્વાર રે, છેક ધર્મ પાળજે–સખી. એ ૩ શાન્તિ સંતોષ બે સાથી શીયળને, સાધી લે સાચા ઉદ્ધાર રે, શ્રેષ્ઠ ધર્મ પાળજે-રાખી. જ સતી સુભદ્રાએ શીલ ધર્મ પાળે, વરતા જય જયકાર રે, શ્રેષ્ઠ ધર્મ પાળજે–સખી. છે પા કાચા તારે ચારણીએ જલ સિંચી,
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92