Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 67
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૩) આપો, નયને નિહાળી રીઝે, શિવધામ સ્થિર સ્થાપિ–ટેક. મૂર્તિ નિહાળી સુંદર અંતર અતીવ હરખે, ઉરના સિંહાસને પણ શુભ દિવ્ય ચક્ષુ નિરખે સુમતિ. | ૧ | તારા મિલનને માનું ચિતામણિના જેવું, અતિ અ૯પ હું કથીર સમ, સમકિત હેમ સરખું–સુમતિ. | ૨ અમૃત સિંચનેથી અંતર-કુમુદ વિકસે, ઔષધિનાથ જેવું નિર્દોષ હાસ્ય વિલસે-સુમતિ. ૩ તૃષ્ણા તૃષા સમાઈ, ભવતાપ નાશ પામે, સહકારકોકિલા સમ પ્રીતિ અમૂલ્ય જામે–સુમતિ. || ૪સંસાર અંધકારે, દીપક સમા પ્રકા યા, ચિદ્દઘન પ્રમાદ સ્વરૂપી ! ભવિ દર્શને ઉલાસ્યા-સુમતિ. તે પ વિજયી અજિત જગમાં જયવન્તી કીતિ ગાજે, ઉરમંદિરે અનુપમ, મૂર્તિ સદા વિરાજે-સુમતિ. ૧૬ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92