Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
સત્ય સ્વરૂપ
( રાગ-મારા તે ભાગમાં વાળ્યે ડાલરીયા ) ( ભીમપલાસ-હીંચ )
માનવની વૃત્તિએ પલટાયે શાને ? બદલાયે ઢીલડું કે બદલાયે મન ? ટેક. કા'ને ગમે રૂડી પાંઢડી ગુલામની, કે’ને ડાલાવે ડાલરનું ડાલન-માનવ. ।। ૧ ।। સૂર્ય પ્રભામાં મનડું કા’ધારે, ચન્દ્રપ્રભાની લાગે કેા'ને લગન–માનવ. ॥ ૨॥ તારલાના ચમકારે ચમકે કા' ચિત્તે, ચન્દ્રપ્રભાનાં કા’ આંજે અજન—માનવ. ।। ૩ । કમલના રૂપે ભ્રમરા ગુ’જતા, સવિતા નિહાળી શાને ખીલે વદન ? –માનવ. ॥ ૪॥ અવિધા કેરૂં વેલ્ટન ટળે તે, આત્માનાં થાયે સાચાં દર્શન-માનવ. ।। પાનને ને ચિત્તને
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92