Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 74
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૦) તેડી માયા જંજીરને...વંદન | ર મુનિ હેમેન્દ્ર અજિત પદ યાસી, શરણે શિશુ રાખે અધીરને.....વંદન છે ૩ નવપદ-સ્તવન, ( રાગ- ચલ ચલ રે નવજવાન ) નવપદનું ધરું ધ્યાન, મંજુલ રવે ગજાવું ગાન, ટેક. સિદ્ધચક સાર મહિમા ધરે અપાર, સુર કિન્નર ગુણ ગાય, અમૃત બધે ઉભરાય, ચન્દ્ર-કુમુદ લગની જેમ પામું ધર્મભાન...નવપદ છે ૧ નવપદ જે શ્રીપાલ, શુભ પદ વરે ભૂપાલ, દુ:ખ-રોગ દૂર જાય, હબ્ધિમાં ઝીલાય, અજિતપદને પામવા, હેમેન્દ્ર છે ગુલતાન..નવપદ૦ મે ૨ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92