Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) પલટા સા જુઠ્ઠાં, સમતાનું થાયે જો સાચુ સ્પર્શન-માનવ. ૫ ૬ !! શાસ્ત્ર પ્રવીણ હા કે હાચે નિરક્ષર, પ્રભુ કૃપા એજ સાચુ કુન્દેન માનવ. ।। ૭૫ અજિત ખ'સી આત્માની વાગતાં, હેમેન્દ્ર પાસે મુક્તિ સદન-માનવ. ૮
પ્રભુજી ભુલાય શાને ?
( ભૂલવા મને કહે! છા સ્મરણે ભૂલાય કયાંથી ?
માયાના અંધકારે પ્રભુજી ભૂલાય શાને ? મિથ્યા વિલાસ ભાળી ભક્તિ ભૂલાય શાને ? --ટેક. સંસાર રંગ ખાટા, જલના તરગ જેવા, એમાં મઝા નિહાળી પ્રભુજી ભૂલાય શાને ? માયા. ।। ૧ । ધન વૈભવે ન સાથી, સત્કમ ભાથુ` આંધ્રા, ધન લાલચે ફસાઇ, પ્રભુજી ભૂલાય શાને?
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92