Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) ચમકે રૂપાળી, શીતળતા સજ્જનાનાં હૃદયા ધરે, સાહિત્ય સરોવરે ખીલ્યાં કુમુદ્દો, ભવિજન ચકેાર રમ્ય ગાના કરે-શાસન, ॥ ૨॥ ઔષધિમાં હેમચન્દ્ર અમૃત છાંટે, મુમુક્ષુના ભવતાપને હરે, કાર્તિક પૂર્ણિમા શી રોાભે રસાળી, દેવબાલ ખાલિકાએ રાસે રમે-શાસન. ૩૫ સન સાગરના સુધામય પૂ જથી, અહિ ંસા, સત્ય, ક્ષમા, શીલ નિ રે; એવાં અમૃત ભર્યાં સ્મિતને વહાવી, વિશ્વ સવ હેમચન્દ્ર હર્ષ ભરે—શાસન. ॥૪॥ ચેારાશી પૂર્ણિમાએ અજવાળી સુંદર, અજિત અમરપદ પ્રાપ્તિ કરે, જયવતી કીતિ પ્રસરી આ વિશ્વમાં, હેમેન્દ્ર સવ દિવ્ય મરણા મરે-શાસન. ।। ૫ ।।
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92