Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 58
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાયે, લક્ષમીસાગર ખુબ હરખાય. આવ્યા પર્યુષણ છે ૯ મનુજ ભવ સફળ કરી હશે ? (મીઠા લાગ્યા છે અને આજના ઉજાગરા એ રાગ) બેઠા છે કેમ તમે નવરા થઈને નિંદા કરો ન લગાર રે, મનુજ ભવ સફળ કરી . મે ૧ પ્રભુના ધ્યાનમાં ભજનની ધૂનમાં, સંસારી કાર્ય કરે ત્યાગ રે, મનુજ ભવ સફળ કરી લો. તે ૨ કર્યા છે ધંધા દ્રવ્યને ગુમાવી, કીધે ન પુણ્યને વિવેક રે, મનુજ ભવ સફળ કરી . ક્ષમાને નમ્રતા હેતે સ્વીકારે, એળે ન કાઢે અવતાર રે, મનુજ ભવ સફળ કરી લો B ૪ સિનેમા નાટક અંધ થઈ જેમાં, www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92