Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 62
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮) મહેસાણુ-મંડન આદિનાથ-સ્તવન. ( સમજી જવાબદારી.....રાગ ) આદિ જિણુંદ સ્વામી....ભવજલ તારણહાર.....આદિ-ટેક. પ્રશમ નેત્ર યુગલ દુઃખહારક, ઉરમાં શાન્તિ સ્થાપે, મૂતિ મન હરનાર....આદિ. | ૧ | સુખ ને સંપતિદાયક સુંદર, જ્ઞાન મંજરી જેવી, દર્શન દિવ્ય અપાર...આદિ. જે ૨ વિશ્વ ઋદ્ધિદાયક એ મનહર, મેહ રિપુ હરનારી, ભાવે કરે ભવપાર..આદિ. ૫૩ મહેસાણામાં ભવ્ય બિરાજે, ઋષભમૂર્તિ સુખકારી, અજિત બુદ્ધિ દાતાર...આદિ. ૪ પ્રથમ ધર્મચકી જિનદેવા, મુનિ હેમેન્દ્રના સ્વામી, કરજો શિશુ ઉદ્ધાર.. આદિ. ૫ ૫ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92