________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાયે, લક્ષમીસાગર ખુબ હરખાય. આવ્યા પર્યુષણ છે ૯
મનુજ ભવ સફળ કરી હશે ? (મીઠા લાગ્યા છે અને આજના ઉજાગરા એ રાગ)
બેઠા છે કેમ તમે નવરા થઈને નિંદા કરો ન લગાર રે, મનુજ ભવ સફળ કરી . મે ૧ પ્રભુના ધ્યાનમાં ભજનની ધૂનમાં, સંસારી કાર્ય કરે ત્યાગ રે, મનુજ ભવ સફળ કરી લો. તે ૨ કર્યા છે ધંધા દ્રવ્યને ગુમાવી, કીધે ન પુણ્યને વિવેક રે, મનુજ ભવ સફળ કરી . ક્ષમાને નમ્રતા હેતે સ્વીકારે, એળે ન કાઢે અવતાર રે, મનુજ ભવ સફળ કરી લો B ૪ સિનેમા નાટક અંધ થઈ જેમાં,
www.kobatirth.org
For Private And Personal Use Only