________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫) ચુક્યા છે ધર્મનો પંથ રે, મનુજ ભવ સફળ કરી . . ૫ બંધાવ્યા હેલને બાગને વસાવ્યા, દીધાં ન દીનને દાન રે. મનુજ ભવ સફળ કરી યે. તે ૬ મેજ કેરાં સાધનામાં માનવતા ભૂલ્યા, પામ્યા ન ધર્મ કાર્ચ મર્મ રે, મનુજ ભવ સફળ કરી છે. જે ૭૫ ધર્મના જહાજમાં બેસી ભવિજન ! પામે ગુરૂજી સુકાન રે, મનુજ ભવ સફળ કરી . છે ૮ બુદ્ધિને જોડે ધર્મના સુપંથમાં, લક્ષ્મીસાગરને પમાય રે, મનુજ ભવ સફળ કરી લો. ૫ ૯
=
=
=
www.kobatirth.org
For Private And Personal Use Only