________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ ) દીવાલી સ્તવન.
રાગ- દીવાલી શ્રીર. આ ગઈ સજની )
દીવાલી જિનદેવની ઉજવા હાં હાં જ્ઞાન દીપક પ્રગટાવી દીવાલી. ટેક. માવીર પ્રભુ નિર્વાણુ પધાર્યા, અંતિમ એપને આપી, ભાવદ્યોત મેળવવા માટે, શુભ વૃત્તિ ઉર સ્થાપી, દીપક ચેાતિ-ઘર ઘર પ્રગટી, મહાવીર નામ ગજાવે. દીવાલી. । ૧ ।। કેવળજ્ઞાને ગાતમ શે।ભ્યા, પ્રભાત ફેરા ટાણે, પ્રભુપદ સ્થાને ઇન્દ્રો સ્થાપે, દીપાવલી શુભ વ્હાણે, પાવાપુરી, મહિમાવસ્તી, તીથ ભૂમિ એ મનાવા. દીવાલી. । ૨ ।। ઉત્તમ એ દિન ઉજવે ભાવે, ઉજ્જવલ વૃત્તિ ધારી, અજિત જિનેશ્વર કેરાં સ્મરણેા, વિજનને સુખકારી, લક્ષ્મી
||
www.kobatirth.org
For Private And Personal Use Only