________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭) સાગર જ્ઞાન-પિપાસુ, લેજે ભવિ દિવ્ય કહાવે. દીવાલી. તે ૩
સંભવનાથ-સ્તવન, (રાગ- શીતળ છે ને દાહક પણ છે)
મંગલ દર્શન સંભવ જિનનાંપ્રેમલ ઉર અમારાં, અંતર્યામી છે શુભ નામી, પ્રભુ ચરણે અતિ પ્યારાં. મંગલ.
૧ | શરણ વરું દિન રાત તમારા, શિવ પુર ધામને આપે, અમ ઉરમાં વાસ કરે પ્રભુજી, જન્મ મરણ દુઃખ કાપ, લક્ષ્મી સાગર-અજિતપદને ચાહે જિનજી પ્યારા, મંગલ. ર છે
(
-
-
-
www.kobatirth.org
For Private And Personal Use Only