Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 57
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩). લેવાય. આવ્યા પયુંષણ. પાવા રાગદ્વેષને તજી ઉપાશ્રયે આવો, ગુરૂ મુખેથી શુભ ક૯પસૂત્ર સુણે, ગુરૂવાણી શાંતિથી સંભળાય, આવ્યા પર્યુષણ. / ૪ આપો ક્ષમા પરસ્પર આત્મા પ્રત્યે, શુદ્ધ સમભાવ વર્તન ભવિ સે કરે, પર્વ કેરો મહોત્સવ ઉજવાય. આવ્યા પર્યુષણ. . પ. શુભ કલ્પસૂત્ર શ્રવણે ધરી, એક ચિત્તેથી સુર્ણને પાપ હરી, નવ વ્યાખ્યાને પુણ્યને પમાય. આવ્યા પયુંષણ. ૬ વડાપ છઠ્ઠ તપ કરી, બ્રહ્મચર્ય શીલને ગ્રહણ કરી, છડું અઠ્ઠમ તપશ્ચર્યા થાય, આવ્યા પર્યુષણ છે ૭. સર્વ પર્યુંષણા જેને ઉજવે, તપ કરી આત્મા નિર્મળ થાયે, પર્વો મહિમાથી ઉત્તમ ગવાય. આવ્યા પર્યુષણ ૮ જન્મ મહોત્સવ વીર વિભુનો થાયે, ગીત ભવ્ય મધુરા પ્રભુના www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92