Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 55
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧) બેસી નાથ. સ્વામી પાછા વળે. ૧ માતા પિતાના મનોરથને, પૂરને ઝાલી હાથ, અરજી દીલમાં ધ. | ૨ | નેમિઆ પરણવા હૈયું ન હરખે, પામ્યો છું હૈયે વૈરાગ્ય, રાજુલ શાંતિ ધરે. ૩ વચન વડીલનું પાળીને આવતાં, સુ પશુ પોકાર, રાજુલ શાંતિ ધો. ૫ ૪ રાજુલ-નારી વિનાનું જીવન નકામું, સમજે છે સુજાણ. સ્વામી. છે ૫ સદ્ગુણું આવી નારી મળેને, તજે છે શાને પ્રાણ? અરજી. છે ૬નેમિ—માયાને જુઠ્ઠી જાણ જગતની, જુઠ્ઠો આ સંસાર, રાજુલ શાંતિ ધરે. છે ૭૫ સાચે જે હૈડે પ્રેમ ધરે તે, મળે આવી શિવધામ. રાજુલ શાંતિ ધરે. છે ૮ આઠે જેમ, નવમે ભવે પણ, પ્રીત્તિ છે સારી પિર. રાજુલ શાંતિ ધરે. www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92