Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮) ઉપાસના. ટેક. | ચોથા અભિનંદન, પાંચમા સુમતિનાથ, છઠ્ઠા પ પ્રભુ દેવ રે, ચારિત્ર ધર્મની ઉપાસના. ૧ સાતમા સુપાર્શ્વનાથ, આઠમાશ્રી ચંદ્રપ્રભુ, નવમા સુવિધીનાથ દેવ રે, ચારિત્ર ધર્મની ઉપાસના. ૧ ૨ દશમા શીતળનાથ, અગીયારમાં શ્રેયાંસનાથ, બારમા વાસુપૂજ્ય દેવ રે, ચારિત્ર ધર્મની ઉપાસના. | ૩ તેરમા વિમળનાથ ચદમાં અનંતનાથ, પંદરમા ધર્મનાથ દેવ રે, ચારિત્ર ધર્મની ઉપાસના. ૪૫ સોળમાં શ્રી શાંતિનાથ, સતરમાં કુંથુનાથ, અઢારમાં અરનાથ દેવ રે, ચારિત્ર ધર્મની ઉપાસના. છે પ ઓગણીસમા મલ્લીનાથ, વીસમાં મુનિ સુવ્રતનાથ, એકવીસમાં નમિનાથ દેવ ૨, ચારિત્ર ધર્મની ઉપાસના. છે ૬ બાવીસમા નેમિનાથ, ત્રેવીસમા પાર્શ્વનાથ,
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92