Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬) માન માન, જિનવરનું ધ્યાન લગાવ.ટેક. ટાળ માયા જાળ, શું કરે ત્યાં કાળ, સમજી સહુ ભાન, લગાવ એકતાન, મમતા ત્યારે ધર્મ નહિં, જિનવરનું લે તું નામ. જિન. છે ૧. સાગર તું તરી જા, ભક્તિ તું કરીજા, જીવનનું એજ ધ્યાન, તું મનથી સદા માન, શિવ લક્ષમી સાધુ સદા, રટતો પ્રભુ નામ. જિન. : ૨ મહાવીર સ્વામીનું સ્તવન. (રાગ- રખીયાં બંધાવો ભૈયા) આ અનેરા સ્વામી, શિવ ગતિ ગામી રે. મહાવીર આપ છ મ્હારે, ચરણે પ્રણમું છું ત્યારા, રાગદ્વેષ આપે છેડ્યા, કમેથી ન્યારા રે. . ૧ આપ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92