Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 44
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦) પૂન્ય, તપ, તેજથી પ્રકાશતી. શાંતિનાથ. છે જ જ્ઞાનના ઉદ્યાનમાં, સામ્યભાવ લાવતી, શાંતિ સુખ–વર્ષા વર્ષાવતી, શાંતિનાથ. પ લક્ષ્મી-સાગર પ્રભુ મૂર્તિ પ્રતાપથી, જીવન રૂપ નૈકાને તારતી. શાંતિનાથ. ૬ વીર વિભુનું સ્તવન. (રાગ- ટોપીવાળાનાં ટોળાં ઉતર્યા છે વહાલા વીર વિભુને વન્દ ભાવથી, વિબુધ વૃદમાં વિચરતા જે (૨) ધીર ને વીર ગંભીર–વહાલા વેલેરા વ્યાધિઓ વિદારજે. વહાલા વીર. | ૧ | નાથ નામ છે, નેહને નિભાવજે, પ્રેમી પનોતા પુરણ પ્યારા, (૨) માલીક હારા મુનીશ-વહાલા વીર. ૨ દુઃખ દરીયામાં ડૂબતો દયાળ છું, www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92