________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦) પૂન્ય, તપ, તેજથી પ્રકાશતી. શાંતિનાથ. છે જ જ્ઞાનના ઉદ્યાનમાં, સામ્યભાવ લાવતી, શાંતિ સુખ–વર્ષા વર્ષાવતી, શાંતિનાથ. પ લક્ષ્મી-સાગર પ્રભુ મૂર્તિ પ્રતાપથી, જીવન રૂપ નૈકાને તારતી. શાંતિનાથ. ૬
વીર વિભુનું સ્તવન. (રાગ- ટોપીવાળાનાં ટોળાં ઉતર્યા છે
વહાલા વીર વિભુને વન્દ ભાવથી, વિબુધ વૃદમાં વિચરતા જે (૨) ધીર ને વીર ગંભીર–વહાલા વેલેરા વ્યાધિઓ વિદારજે. વહાલા વીર. | ૧ | નાથ નામ છે, નેહને નિભાવજે, પ્રેમી પનોતા પુરણ પ્યારા, (૨) માલીક હારા મુનીશ-વહાલા વીર. ૨ દુઃખ દરીયામાં ડૂબતો દયાળ છું,
www.kobatirth.org
For Private And Personal Use Only