________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯) ચોવીસમા મહાવીર દેવ રે, ચારિત્ર ધર્મની ઉપાસના. | ૭ | લક્ષ્મીસાગર નમે, ચિવશ જીણુંદને, અજિતપદને કાજ રે, ચારિત્ર ધર્મની ઉપાસના, મેં ૮
શાંતિનાથનું સ્તવન, ( રાગ- મીઠા લાગ્યા છે અને આજના ઉજાગરા)
શ્રી શાંતિનાથ કેરી, મૂર્તિ સોહાવતી– ભકતોને પૂર્ણ સુખ આપતી-શાંતિનાથ ભૂતિ સહામણી. | ૧ | નયનોમાં નૂર છે ને, શાંતિ મહી-ઉર છે, દુઃખીયાંના દુઃખ મહા કાપતી, શાંતિનાથ મૂર્તિ સોહામણી.
૨શરણું જે લેશે તે તરશે સંસારથી, પાપરૂપ દુષ્ટને હઠાવતી –શાંતિનાથ. ઉરની ગૂહાની માંહ્ય-માયાનો અધિકાર,
www.kobatirth.org
For Private And Personal Use Only