Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 48
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪ ) પ્યારા ભટકી ભવાભવ શરણે તમારે, આન્યા પ્રભુજી દ્વાર હા દેવ-શાંતિનાથ પ્યારા હૈ ભવતારક ! દુતિટાળક, મારી વિનતીને ઉરધાર હા દેવ-શાંતિનાથ પ્યારા કમ ઈંધનને સમ કરીને, મુક્ત થયા જગનાથ-હા દેવ-શાંતિનાથ યારા॰ નેહ નજર કરી તારા સેવકને, આપેને શિલક્ષ્મી સાર-હા દેવ-~~ શાંતિનાથ પ્યારા મહાવીર સ્તવન, (રાગ-મીઠા લાગ્યા છે મને આજના ઉજાગરા ) દીઠી મહાવીર તારી, મૂત્તિ મનહર, અંતરમાં આનંદ છવાય રે, અલબેલા આતમ ઉદ્ધારો. ટેક. શાસનપતિ જય www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92