Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩) મહાવીર સ્તવન, (પ્રભુ મહાવીર દેવભકત જૈન કન્ય) ( રાગ–વિમલા નવ કરશે! ઉચ્ચાટ.) પ્રભુ મહાવીર જિનેશ્વર તુજ સેવા ભકત કરૂં રે, સકિત ધારી વ્રત તપ સંયમ ગુણને આદ૨ે ૨. પ્રભુ. । ૧ ।। જૈન ધર્મ જગમાં ફેલાવું, જૈન શાસ્ત્રમાં શ્રદ્ધા લાવું; સુગુરૂ જ્ઞાનિ મુનિ સઘ સેવામાં મરવું ખરૂં હૈ. પ્રભુ ।। ૨ ।। સર્વ જીવાનાં દુઃખ હઠાવું, યથા શક્તિ શુભ ભાવના ભાવું; આતમ શુદ્ધિ કરવા સર્વ કષાયે સહરૂં રે. પ્રભુ. ।। ૩ । મિથ્યા. અવિરતિ ચેાગ કાચા, આઠ કર્મોના જે સમુદાયે; તેને જીતવા જૈન બનીને જગમાં સંચરૂં રે. પ્રભુ, । ૪ ।। શક્તિચેાથી શત્રુ જીતી, જૈન www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92