Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) પ્રભુના મહિમા ગવાય–નમવું॰ ચાશે। ના મનથી ન્યારા, ભવ દુ:ખ ભજન છે. પ્યારા, વિસનગરમાં લાગુ પાય-નમવું॰ ભક્તિ જિનવરની જાગી, સ્તુતિ કરવામાં ના ખામી, અંતર રાગા મહા કપાય—નમવું ભક્તિ પાચે અમી ઝરણાં, જીવનની જાયે ભ્રમણા; પ્રેમલ જ્યાતિ ચૈાત દિપાય—નમવું મારે આંગણે સુર તરુ ફળીયા, પુન્યાથી આવી મળીચે, કલ્પવૃક્ષની છાંય સાહાય-નમવું॰ પ્રભુ ભકિતતાને જાગી, વિવિધ વિચાર ત્યાગી; પ્રભુ નીલ કાંતિ દેખાય-નમવું. અજિતલક્ષ્મીના દુઃખડાં કાપા, ભવે ભવનાં સુખડાં આપા; કલ્યાણ પાવ મુગટ સમાન—નમવું. www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92