Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩) સાધારણ જિન સ્તવન ( રાઞ-- નારી આંખલડીના ધાવ) પ્રભુનાં દર્શન કરવા કાજ, આવે હરખી હરખીને; હૃદયમાં રાખી શ્રી જિનરાજ, આવે! હરખી હરખીને, સિંહાસન ખેડા ત્રિભુવન ભાણ, જો જે નિરખી નિરખીને, દીઠે હૈડાં હખિત થાય, નમીએ હરખી હરખીને. એ મૂર્તિ નયણે નિરખી, પામેા નટ્ટુ અપાર, જ્ગ્યાતિ જોતાં જીવન કેરી, ભવને ખેડા પાર. જગતમાં એક જ એ આધારલેજો સમજી સમજીને, માહન મૂર્તિ છે સુખકાર, જોતાં હરખી હરખીને, પામે શિવ લક્ષ્મી ભડાર, પૂજે પ્રણમી પ્રણ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92