________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩) સાધારણ જિન
સ્તવન
( રાઞ-- નારી આંખલડીના ધાવ)
પ્રભુનાં દર્શન કરવા કાજ, આવે હરખી હરખીને; હૃદયમાં રાખી શ્રી જિનરાજ, આવે! હરખી હરખીને, સિંહાસન ખેડા ત્રિભુવન ભાણ, જો જે નિરખી નિરખીને, દીઠે હૈડાં હખિત થાય, નમીએ હરખી હરખીને.
એ મૂર્તિ નયણે નિરખી, પામેા નટ્ટુ અપાર, જ્ગ્યાતિ જોતાં જીવન કેરી, ભવને ખેડા પાર. જગતમાં એક જ એ આધારલેજો સમજી સમજીને, માહન મૂર્તિ છે સુખકાર, જોતાં હરખી હરખીને, પામે શિવ લક્ષ્મી ભડાર, પૂજે પ્રણમી પ્રણ
www.kobatirth.org
For Private And Personal Use Only