________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨ ) માણસા નેમિનાથનું સ્તવન,
( રાગ-રખિયાં બંધાવા ભૈયા ) નેમિ જિનેશ્વર અમને, શિવસુખ આપા રે-નેમિ॰ હરણાં પર પ્રિતિ ખારી, હેતે લીધાં ઉગારી, કરૂણાની વૃતિ મારી; શિષ સુખ આપે રે-નેમિ- રાજુલને હારી પહેલાં; વૈરાગી સમળાં ઘેલાં, આવેા શક્તિમાં વહેલાં; શિન સુખ આપે ?-નેમિ ગિરનાર પર્વત મામે, દિક્ષાધારી શુભ ટામે વિહર્યાં વિધવિધ ગામે, શિવ સુખ આપે! ૨ નૈમિ॰ મામા ગામે નીરખ્ખા, નીરખીને નયના હરખ્યાં, પ્રેમામૃત ભર્વિને પાયાં; શિવ સુખ આપે રે-નેમિ॰ લક્ષ્મીસાગર ગુણ ગામે, હૈયે અજિતસૂરિ રાયે, વાણી, રસાળી ગાયે; શિવ સુખ આપે। રે-નેમિ
www.kobatirth.org
For Private And Personal Use Only