Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) અષીર, નિજી અંતરયામી. એશિયાં. ॥ ૧ ॥ ધ્યાને આવા છે. અષ્ટ પ્હાર, લગની સાચી લાગી, વિરાગી વિમલ સ્વરૂપ, હરખું તુજને પામી. એશિયાં. !! ૨ ।। અન્ય ચાહું ના જિનદેવ ! શરણું હારૂં સાચુ, દર્શન કીધું જ્યાં ધરી પ્રેમ, પ્રીતિ સાચી જામી. એશિયાં. ।। ૩ । અંતરમાં રણકે સરાદ, ઉરની ખસી વાગી, સ્વર કેરાં ઉછળે કલ્લાલ, રસની નહિ કઇ ખામી. એશિયાં. ॥ ૪ ॥ અજિત ગતિ તુજ નાથ ! બુદ્ધિ દીધ ન મ્હારી, હેમેન્દ્ર કરેા ભવપાર, શિવપુરના વિશ્વામી. એશિયાં. ॥ ૫ ॥
અબુ દગિરિ મંડન શ્રી ઋષભદેવ સ્તવન, (રાગ– મન મૂરખ કયું દીવાના હૈ ) સુંદર મુખ શાલા પ્રેમભરી, હૃદયે
For Private And Personal Use Only
www.kobatirth.org

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92