Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) સમા મંડન સહસ્રણા પાર્શ્વનાથ સ્તવન.
( રાગ– ખુલબુલ અમારૂં ઉડી ગયું) મનહર પાશ્વ પ્રભુ સુખરાશિ, અલખ નિર ંજન સ્વામી, શિર પર સહસ્રા સુહાગ્યે, શિવપુરના વિશ્રામી—ટેક. વિષય વિષધર વિષને હઠાવે!, ભવસાગરથી પાર કરાવે, સુખકર આતમરામી. મનહર. ૫ ૧૫ મૂતિ નિરખી સુમતિ વિકાસી, ચિન્તામણિ સમ મુજને ભાસી, ભક્તિની પ્રીત જામી. મનહર. ।। ૨ । અશ્વસેન કુલ દિનકર પ્યારા,
મા ગામે સુખ કરનારા, નાખે! ભવ દુઃખ શાસ્ત્રી. મનહર. ।। ૩ । નાગને ધ્રુવથી મુક્ત કરાવ્યો, પ્રેમ ધરી ધરણેન્દ્ર ખનાનો, કેવળ જ્ઞાની સુનામી. મનહેર ॥ ૪ ॥ આપે
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92