SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) સમા મંડન સહસ્રણા પાર્શ્વનાથ સ્તવન. ( રાગ– ખુલબુલ અમારૂં ઉડી ગયું) મનહર પાશ્વ પ્રભુ સુખરાશિ, અલખ નિર ંજન સ્વામી, શિર પર સહસ્રા સુહાગ્યે, શિવપુરના વિશ્રામી—ટેક. વિષય વિષધર વિષને હઠાવે!, ભવસાગરથી પાર કરાવે, સુખકર આતમરામી. મનહર. ૫ ૧૫ મૂતિ નિરખી સુમતિ વિકાસી, ચિન્તામણિ સમ મુજને ભાસી, ભક્તિની પ્રીત જામી. મનહર. ।। ૨ । અશ્વસેન કુલ દિનકર પ્યારા, મા ગામે સુખ કરનારા, નાખે! ભવ દુઃખ શાસ્ત્રી. મનહર. ।। ૩ । નાગને ધ્રુવથી મુક્ત કરાવ્યો, પ્રેમ ધરી ધરણેન્દ્ર ખનાનો, કેવળ જ્ઞાની સુનામી. મનહેર ॥ ૪ ॥ આપે www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008511
Book TitleAjit Stavanmala
Original Sutra AuthorN/A
AuthorLakshmisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1942
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy