________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) હરખું પ્રભુ ધ્યાન ધરી-ટેક. ચાતક મેઘ તણે જ યાસી, ત્યાં મુજ આતુર ઉર ગુરે, મુખ ગાન કરે, ઉર ધ્યાન કરે. સુંદર. | ૧ | સ્વાતિ જલને રહે માછલી, ઉજજવલ મોતી ત્યાં પ્રગટે, પ્રભુ નેહલે પ્રભુ ચરણ મળે. સુંદર. ૨ અબુદગિરિવાસી અષભ-જિન, પ્રતિમા અતિશય મનહારી, પ્રભુ સુખકારી, આનંદકારી. સુંદર. મે ૩ અંબિકા સહાયે વિમલ મંત્રીએ, મહામંદિર રચું, ઉત્તમ ભક્તિ, પ્રભુ અનુરક્તિ. સુંદર. છે ! ભવ ભીડભંજન હે કૃપાલુ, અમી દષ્ટિ વર્ષાને, સુખ આપને, દુઃખ કાપોને. સુંદર. ૫. અજિત પદવી દાતા જિનવર, બુદ્ધિ નિર્મળતા કરજે, હેમેન્દ્ર ગણે શિશુ આપણા સુંદર. ૫ ૬ #
www.kobatirth.org
For Private And Personal Use Only