________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) મહાવીર સ્તવન,
(પ્રભુ મહાવીર દેવભકત જૈન કન્ય) ( રાગ–વિમલા નવ કરશે! ઉચ્ચાટ.)
પ્રભુ મહાવીર જિનેશ્વર તુજ સેવા ભકત કરૂં રે, સકિત ધારી વ્રત તપ સંયમ ગુણને આદ૨ે ૨. પ્રભુ. । ૧ ।। જૈન ધર્મ જગમાં ફેલાવું, જૈન શાસ્ત્રમાં શ્રદ્ધા લાવું; સુગુરૂ જ્ઞાનિ મુનિ સઘ સેવામાં મરવું ખરૂં હૈ. પ્રભુ ।। ૨ ।। સર્વ જીવાનાં દુઃખ હઠાવું, યથા શક્તિ શુભ ભાવના ભાવું; આતમ શુદ્ધિ કરવા સર્વ કષાયે સહરૂં રે. પ્રભુ. ।। ૩ । મિથ્યા. અવિરતિ ચેાગ કાચા, આઠ કર્મોના જે સમુદાયે; તેને જીતવા જૈન બનીને જગમાં સંચરૂં રે. પ્રભુ, । ૪ ।। શક્તિચેાથી શત્રુ જીતી, જૈન
www.kobatirth.org
For Private And Personal Use Only