________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨)
અનંતા, વળી સિદ્ધશે ભવિજન સંતા; થયા સિદ્ધ બુદ્ધ ભગવંતા રે, જ્ઞાનીઓ તુજને ગાય. વિ. ૩ તુજ સાથે લગની લાગી, મુજ ભવની ભાવટ ભાગી; મુજ અંતર ચેતના જાગી રે, મુજ મનડું તુજને હાય. વિ. ૪ આનંદજ્ઞાને ઉલસી, મુજ હૃદય કમલમાં વસીયે; શ્રદ્ધા પ્રીતિએ વિકસિ રે, ઘટ સુખ સાગર ઉભરાય. વિ. પછે તુજ શરણે નિર્ભય થઈ, આતમ જીવન ગહ ગહી; મરજી થઈ તુજ લહીયે રે, તું આપ આપ સુહાય. વિ. ૬ વિમલાચલ વાસી હાલા, મુજ સુણશે કાલાવાલા; બુદ્ધિસાગર ઘટ ભાન્યા રે, નિત્ય રહેશો હૈડા માંય વિ. | છ |
www.kobatirth.org
For Private And Personal Use Only